One time read & Share
જય મહાદેવ
ભુવા જાણે ભગવાન નાં ભાણિયા -----{ ભુવા નાં ડિન્ડક ધતિંગ }
સાચો બ્રાહ્મણ કે પવિત્ર વ્યક્તિ ભુવો હોય જ નહિ, કે તેમા માનતો પ્ણ હોય જ નહિ.............
આપણા કોઇ પણ શાસ્ત્રો કે ગ્રંથ માં ક્યાંય પણ જગ્યાએ લખ્યુ નથી કે ઋષિમુનિઓને માતાજી તેના શરીર માં પ્રવેશ કરતાં.... મે તો કયાય પણ જગયાએ એવુ વાંચ્યુ નથી. જેને ચંડિપાઠ સ્તુતિઓ આરતિઓ કે વંદના કે શાસ્ત્રાર્થ ના હવનો હોમ ની આરધનાઓ ની રચના ઓ આપણા ઋષિમુનિઓ દ્વારા રચાયેલિ છે. તેમ છતાં કોઇ પણ ઋષિમુનિઓને માતાજી કે દેવે તેના શરીર માં પ્રવેશ કરતાં નહી.
તો હવે આપણી આ સનાતન સંસ્ક્રુતિ માં આવુ ડિંડક શું કામ ચલાવવામા આવે છે.. જેનો ઉલ્લેખ કયાંય નથી. તો શું કામ આ પ્રક્રિયા પ્રચ્લિત છે??????
આવા ખોટા ધતિંગો ધર્મ ને અને સંસ્ક્રુતિ ને બદનામ કરે છે અને સમયાંતરે ઈશ્વર કે ઇષ્ટ દેવ પર થી વિશ્વાસ ઉઠી જાય છે. અને ગેર્ માર્ગે દોરાય છે.
જોવામાં આવે છે કે આવા ધતિંગો મા સાથ સહકાર શિક્ષિત લોકો આપતા હોય છે...મને ખબર નહી પડતી કે તે શું ભણ્યા છે.?????
કેવા લોકોને માતાજી આવે તે પણ સમજવા જેવી વાત છે.... જે લોકો ને માતાજી આવે તે મોટા ભાગ નાં લોકો ટિકા ટપકા કરતા હોય, દરિદ્ર માણસ ની જેમ વાળ વધારેલા હોય, પાન-માવાની પિચ્કારી
ગમે ત્યા મારતા હોય, દારુ માસ માં તેને રુચિ હોય, ખોટુ બોલવુ, ચોરિ લંપટતા કે લાલ્ચુ લોકો ને માતાજી આવે...
શા માટે માતાજી તેના શરીર મા પ્રવેશ કરતા હશે. એ મને આજ સુધી સમજાતુ નથી....
પણ ભણેલા ઉચ્ચ શિક્ષિત લોકો તેને નમતા હોય છે બ્રાહ્મણ જેવી ઉચ્ચ જાતિ ના લોકો પણ સમર્થન આપતા હોય છે..
કેમ બ્રાહ્મણો પણ આ પ્રક્રિયા માં માનતા હશે ??? એ મને ખબર નથી પડતી, બ્રાહ્મણ તો કર્મ કાંડ દ્વારા ભગ્વદ ગીતા, ચંડિપાઠ અનેક સ્ત્રોસ્ત્ર ના આધારે પોતાના સંસ્ક્રુતિ ધર્મ ની રક્ષા કરતાં હોય છે.
ડાક :- આ પણ એવી વાદ્ય છે કે શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો કે જ્યા દાનવી રાક્ષસી માયાનું વાતાવરણ હોય ત્યાં વગાડમાં આવે તો આસુરિ શક્તિ નો નાશ થાય અને દેવી શક્તિનો વાસ થાય.
અહિં આ ડાક તો મંદિરો કે મઢ માં વગાડતા જોવા મળે છે. તો આ એક મોટો પ્રશ્ન છે??????
ત્યા તો દેવ દેવિ માતાજીઓ નહી હોય અથ્વા તો દેશ ની ભોળી લોભી પ્રજા ને પ્રભાવિત કરવા માટે આ ડાક વગાડવામાં આવતા હશે.....
માતાજી ને પણ જાણે રેડિયા નું સ્ટેશન ની જેમ મેળવવામા આવે છે. જે માણસ ને માતાજી આવે તેને એક સાથે ચાર કે પાંચ માતાજી આવે પછી લોકો ની પસંદગી પ્રમાણે એક માતાજી ને રાખે અને બીજા માતાજી ને જવાદે આ પણ કેવિ એક રમૂજી પ્રક્રિયા છે....
આ જમાનામા આ રિતભાત પ્રમાણે જેને માતાજી આવતા હશે તે આપણા પૂર્વજ ના ઋષિમુની કરતાં પણ પવિત્ર હશે????
સૌથી મોટો પ્રશ્ન એ કે માતાજીને કોઇના શરીર માં પ્રવેશ શું કામ કરવો પડે?????
ભગ્વદ ગીતા તો ખુદ ભગવાન શ્રી ક્રુષ્ણ એ પોતાના મુખે થી ગાયેલી છે તેમા તો ક્યાય એવુ લખેલું નથી કે કોઇ પણ શાસ્ત્ર ગ્રંથ મા લખવામા આવ્યુ નથી કે માતાજી કે દેવ કોઇના શરીર ના પ્રવેશ કરશે.
ક્યાંય વાંચવમા આવ્યુ છે ? મે તો કયાંય વાંચ્યુ નથી કે માર્ક્ન્ડેય મુની ને ગૌતમ મુની કે અગણીત પવિત્ર ઋષિમુનીઓને આવા ધતીંગ કર્યા હોય... તો આ શું છે?????? તો કેમ આપણા ભારત દેશ માં આવા પ્રકાર નાં ધતિંગ કરવામાં આવે છે....આપણો દેશ રાત દિન પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આવા ધતિંગો સંસ્ક્રુતિ ને કલંક લગાડે છે..
નવરાત્રિ માં જાણે માતાજી તેની પાસે જ હોય તેવુ વાણી વર્તન કરતાં હોય છે અને તેનો કોઇ વિરોધ કરે તો એવુ જાણવા મળે કે હવે તેઓ મેલડિ માતાજી રમતી મુક્શે.... ખબર નથી પડતી કે તેના ઘરે શોકેસ માં ૧૦ -૧૫ રમતી હશે ??? રમતી હોય તો જ મુકી શકે ને કેવિ રમૂજી વાત કરતા હોય છે દેશ ના શિક્ષિત લોભી ભોળિ પ્રજા.. જાણે માતાજી વકિલ હોય તેવી વાતુ કરતાં હોય છે કે તારા માતાજી મેલા છે કે ચોખ્ખા એ બધુ આ પ્રક્રિયમા બોલ્વામા આવતુ હોય છે.. કઇ રીતે એ લોકો નક્કિ કરતા હશે કે માતાજી ચોખ્ખા છે કે મેલા એ મને આજ સુધી સમજાતુ નથી.કદાચ એ લોકો રાત દિન માતાજી સાથે રહેતા હશે એટલે ખબર પડતી હશે....(હહહહહહહા)મારા દેશ માં આ પ્રકાર ની કોઇ પણ જગ્યાએ આવા ધતીંગ ચાલતા હોય તો તેને બંધ કરાવો તેવા લોકો ને સાથ ના આપો તેના પર વિશ્વાસ ના કરો.
શું તમારા મા આત્મ વિશ્વાસ નથી ? શું હાથ પગ બુધ્ધિ આપેલ નથી??
શું કામ લોભ ઉત્પન્ન કરો છો મહેનત કરો અને સન્માન્ન થી જીવો...આપણા દેશ માં જેનો પણ વિકાસ થયો છે તે આ આવા કોઇ પણ ડિંડક કે ધતીંગ માં માનતા નથી.પોતની જાત મહેનત અને સદ્બુધ્ધિ થી આગળ વધતા હોય છે.
ક્યાંય તમે કોઇ ભુવા ની પૂજ્તા જોયો કે ક્યાય કૉઈ ભુવા નુ મંદિર જોયુ ?? ના જ હોય કારણ કે ધતીંગ કરવા વાળા ના મંદિર ના હોય તેને તો જુતિયા જ હોય....
બાકિ આવી બધી પ્રક્રિયા ઓ જે લોકો કરી રહ્યા છે તેને જાહેર મા આધ્યાત્મિકતા વિશે પૂછવાની જરૂર છે. દરેક સજ્જનએ આ લોકો ને નિત્ય પૂજાપાઠ નુ સાતત્ય શું છે તે સમજાવવુ જોઇએ, દરેક સમાજ ના લોકો સમજુ અને સુશિક્ષિત છે છતા આવા લોકો ની માયાજાળમાં ફસાય જાય છે.. કારણ કે માત્ર લોભ.....
“ અતિ લોભ તે પાપ નું મૂળ છે. પાપ નો બાપ કોણ???---- લોભ.....”
બહુ દૂર ની વાત ના કરતા નજીકના સજ્જન સિધ્ધ વ્યક્તિત્વ જોઇએ તો પૂજ્ય દયાનંદ સરસ્વતિ, સ્વામિ વિવેકાનંદ , શ્રી રામ શર્મા આચાર્ય, ડો. અબ્દુલ કલામ, પ્રમુખ સ્વામિ મહારાજ કે જૈન મુનિઓ આ દરેક વ્યક્તિ નુ વ્યક્તિત્વ જોઇએ તો જેને કોઇ પ્રકાર ના ધતીંગ કર્યા નથી અને દેશ મા સુખ સમ્રુધ્ધિ જાગ્રુતિ કેવી રીતે આવે તેના સતત અવિરત પ્રયત્નો કર્યા.
કેમ કોઇને રાણી લક્ષ્મિબાઇ,શિવાજી,પરશુરામ, રામ, કે મહારાણા પ્રતાપ જેવા જિવાત્માઓ શરીર મા પ્રવેશ કરતાં નથી???? જ્યારે આ જીવાત્માઓ પ્રવેશ કરવાનુ ચાલું થશે ને ત્યારે ભારત નો ૧૦૦% ઉદય થયો ગણાશે..આવા ડિંડ્કો ને મૂળમાથી નાબૂદ કરો. આપ્ણિ સંસ્ક્રુતિઓ ગ્રંથ અને શાસ્ત્રનું વાંચન પઠન કરો અને તેના જ્ઞાન વિજ્ઞાન ના આધારે આવા ડિંડક ને નાબૂદ કરવુ જોઇએ અને ના માને તો કાનૂન ની સહાય લો..
જેને પણ ચંડિપાઠ વાંચ્યુ ના હોય તે એક વાર વાંચિ લેવુ જોઇએ, તેમા કોઇપણ જગ્યાએ લખ્યુ નથી કે હુ મનુષ્ય દેહ ધારણ કરીશ.કે પ્રવેશ કરીશ.ચંડિપાઠમા જે શુધ્ધ સ્વરુપ દર્શાવવામાં આવ્યુ તેને અનુસરિને કોઇ માતાજી કે કોઇ દેવ કોઇ દિવસ કોઇ ના દેહ ધારણ ના કરે ના તો કોઇ દિવસ પ્રત્યક્ષ દર્શન દે....તો આ વાહિયાત વાતુ નો વિરોધ કરો.
આવતી પેઢી નો નીર્ધાર છે આપણા શુધ્ધ વિચારો અને સંસ્કારો..
શુભ રાત્રી.🙏🌺🙏.જય માતાજી

No comments:
Post a Comment